GSRTC અમદાવાદ ભરતી 2025: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા અમદાવાદ વિભાગમાં એપ્રેન્ટીસ (શિક્ષણાર્થી) પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરી છે. આ સરકારી નોકરી (Gujarat Sarkari Bharti) માટે અરજી મોકલવા ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. જો તમે પણ GSRTC માં નોકરી કરવા માંગતા હોય તો આ એક સુવર્ણ ટક છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અને ફોર્મ ભરવાની લિંક માટે આ લેખ પૂરો વાંચો.

GSRTC Ahmedabad Recruitment 2025 Overview
| વિગતો | માહિતી |
|---|---|
| વિભાગનું નામ | ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC), અમદાવાદ |
| પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ (Apprentice) |
| અરજી કરવાની રીત | ઓફલાઇન (Offline) |
| અરજી શરૂ થવાની તારીખ | 10 નવેમ્બર 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21 નવેમ્બર 2025 |
| ભરતી સ્થળ | અમદાવાદ (Gujarat) |
| નોકરીનો પ્રકાર | સરકારની નોકરી (Gujarat Govt Job) |
Read Also: NHM ખેડા ભરતી 2025 : આરોગ્ય વિભાગમાં નોકરીનો સોનેરી મોકો
શૈક્ષણિક લાયકાત (Education Qualification)
GSRTC માં અરજી માટે નીચે દેખાવેલી લાયકાત હોવી જરૂરી છે:
- 10 માં પાસ અથવા 12 માં પાસ
- ITI પાસ (સરકારી માન્ય ટ્રેડ માં)
શૈક્ષણિક યોગ્યતા અને ટ્રેડની પ્રકાર
અરજીદાર નીચેની શૈક્ષણિક લાયકાત ધરાવવાં પડશે:
- 10 માં પાસ
- 12 માં પાસ
- ITI (ઉદ્યોગ તાલીમ સંસ્થા)
ટ્રેડ્સમાં સમાવિષ્ટ છે: - વેલ્ડર (Welder)
- મશિનિસ્ટ (Machinist)
- શીટ મેટલ વર્કર (Sheet Metal Worker)
- કોપ (COP)
- ઇલેક્ટ્રીશિયન (Electrician)
- પેઈન્ટર (Painter)
- મશીન માઇન્ડર (Machine Minder)
- મોટર મિકેનિક વેહિકલ (Motor Mechanic Vehicle)
- મેકેનિકલ ડીઝલ (Mechanical Diesel)
જરૂરી ડોક્યુમન્ટ્સ
અરજીકર્તાએ નીચેના દસ્તાવેજો સાથે અરજી મોકલવી પડશે:
- યોગ્યતા અનુસાર માર્ક શીટ
- લાઇફ સર્ટિફિકેટ / સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- જાતિ પ્રૂਫ (જાતિ પ્રમાણપત્ર)
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- ફોટો અને હસ્તાક્ષર
- મોબાઇલ નંબર
- ઇમેઇલ આઈડી (જો લાગુ પડે)
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે અરજદારનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તેને આધારે યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં આવશે.
અરજી કરવાની વિગતો
- અરજી કરવાની પદ્ધતિ: ઓફલાઇન (Offline)
- અરજી મોકલવાનો અડ્રેસ:
કૅન્રલ ઓફિસ, નરોડા પાટિયા, અમદાવાદ – 382346 - મહત્વપૂર્ણ લિંક્સ:
- અધિકૃત જાહેરાતની નોટીફિકેશન
- એપ્રેન્ટિસશિપ માટેનું વેબપોર્ટલ
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: 10 નવેમ્બર 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 21 નવેમ્બર 2025
| જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
Read Also: AAI દિલ્હી એપ્રેન્ટિસ ભરતી 2025 : ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે અરજી કરો