Anyror શું છે ? તમારી જમીન અંગેની સંપૂર્ણ માહિતી અહીથી મેળવી શકો છો.

Anyror શું છે ? તમારી જમીન અંગેની સંપૂર્ણ માહિતી અહીથી મેળવી શકો છો.: જો તમારે તમારી જમીન અંગેની કોઈ પણ માહિતી મેળવવી હોય તો તમે Anyror નો ઉપયોગ કરી માહિતી મેળવી શકો છો. ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ ગુજરાત સરકારએ નાગરિકોને જમીન સંબંધિત માહિતી ઑનલાઇન ઉપલબ્ધ કરાવવા માટે “Anyror Gujarat Portal” શરૂ કર્યું છે. આ પોર્ટલ વડે હવે દરેક નાગરિક પોતાનું જમીન રેકોર્ડ, હક પત્રક, 7/12, 8-A ફોર્મ જેવી માહિતી ઘરે બેઠા જોઈ શકે છે.

Anyror Mobile App

Anyror શું છે? તમારી જમીન અંગેની સંપૂર્ણ માહિતી અહીથી મેળવી શકો છો.

Any Record of Rights Anywhere in Gujarat આ તેનું પૂરું નામ છે.
આ પોર્ટલ ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા સંચાલિત છે.
તેનું મુખ્ય હેતુ છે — જમીન માલિકી, હદબંધી, રેકોર્ડ ઓફ રાઈટ્સ (RO-R) જેવી માહિતી ઑનલાઇન પ્રજાજનોને મફતમાં ઉપલબ્ધ કરાવવી. anyror વેબસાઈટની મુલાકાત લેવા માટે આ લિંક પ્ર ક્લિક કરો અને મુલાકાત લઈ શકો છો. વેબસાઈટ લિંક: https://anyror.gujarat.gov.in/

Anyror નો ઉપયોગ

ગ્રામ્ય વિસ્તાર માટે

  • 7/12 ઉતારા (Village Form 7/12)
  • 8-A ફોર્મ (Village Form 8-A)
  • હકપત્રક નકલ (Record of Rights)
  • VF-6 Entry Details
  • Mutation Entry (બદલી એન્ટ્રી)
  • Old Scanned Records (જૂના સ્કેન રેકોર્ડ)
  • Know Khata Details by Owner Name
  • View Land Record by Survey Number

શહેરી વિસ્તાર માટે

  • Property Card (મિલ્કત કાર્ડ)
  • સર્વે નંબર માહિતી
  • Town Planning (TP) Scheme Details
  • N.A. પરમિશન
  • Ownership Transfer Status
  • Application Status Check
  • Urban Land Record View
  • Degital Map

Anyror Portal પર મળતી મુખ્ય સેવાઓ

ક્રમાંકસેવા નામઉપયોગ
17/12 ઉતારા (Village Form 7/12)જમીનના માલિકનું નામ, વિસ્તાર અને પાકની માહિતી માટે
28-A ફોર્મહકપત્રક રેકોર્ડની માહિતી મેળવવા
3હકપત્રક નકલ (Record of Rights)માલિકીનો પુરાવો રૂપે ઉપયોગ થાય
4જમીન નકશો (Online Map)ગામ અને જમીનની હદ જોવા
5જમીન અરજી સ્થિતિ (Status of Application)જમીન મામલાઓની ઓનલાઇન સ્થિતિ ચકાસવા

ફાયદા

  1. સમય અને પૈસાની બચત: કચેરી જવાનું ટાળીને જમીનની માહિતી ઘરે બેઠા મળે છે.
  2. પારદર્શિતા: દરેક જમીન રેકોર્ડ ઓનલાઇન હોવાને કારણે ભ્રષ્ટાચાર ઘટે છે.
  3. સરકારી મંજૂરી પ્રક્રિયા ઝડપી બને છે: ઓનલાઈન ફોર્મ અને અરજી સબમિશન સરળ થયું છે.
  4. ખરીદ વેચાણ માં સુવિધા: જમીન ખરીદ કે વેચાણ સમયે મૂળ માલિકી ચકાસી શકાય છે.
  5. કાયદેસર પુરાવો: હકપત્રક નકલ બેન્ક લોન, કોર્ટ મામલાઓ અને દસ્તાવેજ ચકાસણી માટે ઉપયોગી છે.

માહિતી કેવી રીતે તપાસવી?

  • વેબસાઈટ ખોલો – anyror.gujarat.gov.in
  • View Land Record – Rural or Urban Area” પર ક્લિક કરો.
  • તમારું જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
  • સર્વે નંબર અથવા માલિક નામ દાખલ કરો.
  • “Get Record Details” પર ક્લિક કરતાં જ તમારી જમીન ની પૂર્ણ માહિતી સ્ક્રીન પર દર્શાશે.

Anyror Mobile App વિશે માહિતી

ગુજરાત સરકારે આ સુવિધા એપ્લિકેશન રૂપે પણ ઉપલબ્ધ કરી છે.
Anyror Gujarat App Play Store પર મફતમાં ડાઉનલોડ કરી શકાય છે, જેથી કોઈ પણ જગ્યા થી ઝડપ થી જમીન રેકોર્ડ જોઈ શકાય છે.

Anyror Websiteઅહી ક્લિક કરો
Anyror Applicationઅહી ક્લિક કરો

અમારા સાથે જોડાઓ

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here

By Mitesh Parmar

મિતેશ પરમાર એક શિક્ષણપ્રેરક વક્તા (Educational Speaker) છે અને તેમને ત્રણ વર્ષનો અનુભવો છે. તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમને યોગ્ય દિશામાં પ્રોત્સાહિત કરે છે. મિતેશ પરમાર બી.કોમના વિદ્યાર્થી છે અને સાથે એક ઉદ્દીપક ઇન્ફ્લુએન્સર તરીકે પણ જાણીતા છે. તેમની પ્રેરણાદાયક વાતો અને માર્ગદર્શન અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *