Prasar Bharti Recruitment 2025: દૂરદર્શન કેન્દ્ર માં ભરતી જાહેર, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?

Prasar Bharti Recruitment 2025: જો તમે પણ દૂરદર્શન કેન્દ્ર માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. પ્રસાર ભારતી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ન્યુઝ એંકર ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની અંત્તિમ તારીખ વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

Prasar Bharti Recruitment 2025: દૂરદર્શન કેન્દ્ર માં ભરતી જાહેર, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?
માપદંડમાહિતી
સંસ્થાપ્રસાર ભારતી, પ્રદેશિક સૌમીક સમાચાર યુનિટ, દુરદર્શન કેન્દ્ર, ભોપાલ
પોસ્ટ ( જગ્યાઓ )• ન્યૂઝ રીડર (બુંદેલી)
• કોપી એડિટર (બુંદેલી)
અરજી ફીનહીં — કોઈ અરજી ફી લાગતી નથી
અરજી મોડઑફ-લાઇન (ફોર્મ ડાઉનલોડ કરીને, જરૂરી દસ્તાવેજ સાથે પોસ્ટ દ્વારા)
અરજી શરુઆત તારીખ04-11-2025
વય મર્યાદા21 થી 50 વર્ષ (બન્ને પોસ્ટ્સ માટે)
શૈક્ષણિક લાયકાતન્યૂઝ રીડર: માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી, ભાષા પર સારી પકડ, કેમેરા‐ફ્રેન્ડલી ચહેરો, પ્રસારણ માટે યોગ્ય અવાજ અને ઉચ્ચારણ.
કૉપી એડિટર: સ્નાતક ડિગ્રી + પત્રકારત્વ/મા.કોમ ગ્રેડ્યુએશન અથવા ડિપ્લોમા + સંબંધી ક્ષેત્રે 3 વર્ષનો અનુભવ + ભાષાનું સારો કાબેલિયત
પગાર/મુલ્યાકનન્યૂઝ રીડર: ₹1,650 પ્રતિ દિવસ
કૉપી એડિટર: ₹1,500 પ્રતિ દિવસ/શિફ્ટ
પસંદગી પ્રક્રિયાપરીક્ષા/ઇન્ટરવ્યૂ (વિગતે સૂચનામાં)

શૈક્ષણિક લાયકાત

આ ભરતી ન્યુઝ એંકર ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. માન્ય યુનિવર્સિટી માંથી ડિગ્રી મેળવેલ હોય, સબંધિત ભાષા માં સારી પકડ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

ન્યુઝ રીડર : 21 વર્ષ થી 50 વર્ષ

ન્યુઝ એડિટર : 21 વર્ષ થી 50 વર્ષ

પગાર

ન્યૂઝ રીડર માટે પ્રતિ દિવસ ₹1650 અને કોપી એડિટર માટે પ્રતિ દિવસ/પ્રતિ શિફ્ટ ₹1500.

પસંદગી પ્રક્રિયા

ટેસ્ટ / ઈન્ટરવ્યુ

અરજી કરવાની રીત

ઉમેદવારોએ અરજી ઓફ લાઈન કરવાની રહેશે. ફોર્મ ડાઉનલોડ કરી યોગ્ય રીતે સાચી માહિતી ભરો. ફોર્મ મોકલવા:ડાયરેક્ટર ન્યૂઝ, રિજનલ ન્યૂઝ યુનિટ, દૂરદર્શન કેન્દ્ર, શ્યામલા હિલ્સ, ભોપાલ-462013’ પર કામકાજના દિવસોમાં સવારે 10:00 થી સાંજે 4:00 વાગ્યાની વચ્ચે મોકલો.

જાહેરાત વાંચોઅહી ક્લિક કરો

By Mitesh Parmar

મિતેશ પરમાર એક શિક્ષણપ્રેરક વક્તા (Educational Speaker) છે અને તેમને ત્રણ વર્ષનો અનુભવો છે. તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમને યોગ્ય દિશામાં પ્રોત્સાહિત કરે છે. મિતેશ પરમાર બી.કોમના વિદ્યાર્થી છે અને સાથે એક ઉદ્દીપક ઇન્ફ્લુએન્સર તરીકે પણ જાણીતા છે. તેમની પ્રેરણાદાયક વાતો અને માર્ગદર્શન અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *