મહેમદાવાદ નગરપાલિકા દ્વારા ભરતી 2025: જો તમે પણ નગરપાલિકામાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સારી તક છે. મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સિટી મેનેજર ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે કુલ જગ્યા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.
નગરપાલિકામાં નોકરી કરવા માટે સુવર્ણ તક: સિટી મેનેજર તરીકે જો તમે પણ નોકરી કરવા માંગતા હોય તો આ ભરતી તમારા માટે યોગ્ય છે. જાણો આ ભરતી અંગેની માહિતી અને અરજી કરવાની રીત.

Mahemdavad Nagarpalika Recruitment 2025
| ભરતી | મહેમદાવાદ નગરપાલિકા ભરતી 2025 |
| પોસ્ટ | સિટી મેનેજર |
| જગ્યા | 01 |
| પગાર | 30,000/- |
| લાયકાત | જાહેરત વાંચો |
| પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યું |
| ઈન્ટરવ્યુ તારીખ | 19/11/2025 |
પોસ્ટ અંગેની માહિતી
આ ભરતી સિટી મેનેજર ની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. જો તમે પણ યોગ્ય લાયકાત ધરાવો છો તો આ ભરતી માં અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર નીચે મુજબના વિષયોમાંથી કોઈ એકમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે:
- B.E / B.Tech (IT / Computer)
- M.E / M.Tech (IT / Computer)
- B.Sc / M.Sc (IT)
- BCA / MCA
👉 સાથે સાથે કમથી કમ ૧ વર્ષનો ડિગ્રી પછીનો અનુભવો ફરજિયાત છે.
પગાર અને લાભ
- માસિક પગાર: રૂ. 30,000/-
- કરાર સમયગાળો: ૧૧ મહિના
- પસંદગી: વૉક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા
ઈન્ટરવ્યુની વિગતો
- તારીખ: ૧૮ નવેમ્બર ૨૦૨૫
- સમય: બપોરે ૧૨:૦૦ કલાકે
- સ્થળ: મહેમદાવાદ નગરપાલિકા કચેરી ખાતે
| જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
Mahanagar palika mahemadabad