બેંકમાં નોકરી કરવાની તક: ઇન્ડિયન બેંક દ્વારા ભરતી 2025

બેંકમાં નોકરી કરવાની તક: જો તમારું સપનું પણ બેંકમાં નોકરી કરવાનું છે તો આ એક સારી તક છે. ઇન્ડિયન બેંક દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ફાયર સેફ્ટી ની પોસ્ટ માટે જાહેરાત છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

ઇન્ડિયન બેંક દ્વારા ફાયર સેફ્ટી માટેની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ની માહિતી જેમ કે કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, અરજી કરવાની અંત્તિમ તારીખ, પગાર, વય મર્યાદા વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

બેંકમાં નોકરી કરવાની તક: ઇન્ડિયન બેંક દ્વારા ભરતી 2025

Indian Bank Recruitment 2025

મુદ્દામાહિતી
બેંકનું નામઇન્ડિયન બેંક (Indian Bank)
ભરતી વર્ષ2025
પોસ્ટનું નામફાયર સેફ્ટી ઓફિસર (Fire Safety Officer)
જગ્યાઓની સંખ્યા06 જગ્યાઓ
અરજી પ્રક્રિયાઓફલાઇન (Offline) દ્વારા
અરજી શરૂ તારીખનવેમ્બર 2025 (અંદાજિત)
અરજીની છેલ્લી તારીખ21 નવેમ્બર 2025
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણી દ્વારા
શૈક્ષણિક લાયકાતફાયર એન્જિનિયરિંગ / ફાયર સેફ્ટીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા
અનુભવફાયર સેફ્ટી ક્ષેત્રમાં સંબંધિત અનુભવ જરૂરી
વય મર્યાદા25 થી 40 વર્ષ સુધી (શ્રેણી મુજબ છૂટછાટ લાગુ પડે છે)
નોકરીનો પ્રકારસરકારી નોકરી (બેંકિંગ સેક્ટર)
પગારબેંકના નિયમ મુજબ (સમાન Officer Grade મુજબ)
અરજી મોકલવાનું સરનામુંઓફિશિયલ નોટિફિકેશન મુજબ સંબંધિત ઝોનલ ઓફિસ
અધિકૃત વેબસાઈટwww.indianbank.in

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર પાસે કોઈ માન્ય સંસ્થામાંથી નીચે મુજબના વિષયોમાંથી કોઈ એક વિષયમાં બેચલર ડિગ્રી (Bachelor’s Degree) હોવી આવશ્યક છે:
    • Fire Engineering
    • Fire Technology & Safety Engineering
    • Fire & Safety Engineering

અથવા

  • કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે Sub Officers Course (National Fire Service College, Nagpur) પાસ કરેલ હોવી જોઈએ.

AAI દિલ્હી એપ્રેન્ટિસ ભરતી 2025 : ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે અરજી કરો

વય મર્યાદા

  • ઓછામાં ઓછી 23 વર્ષ
  • વધુમાં વધુ 40 વર્ષ

અરજી ફી

  • SC / ST / PwBD : Rs.175/-
  • Other : Rs 1000/-

અરજી કરવાની રીત

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો એ ફોર્મ ડાઉનલોડ કરીને ભરવું પડશે. ફોર્મ ભરીને નીચે આપેલ એડ્રેસ પર જમાં કરાવવાનું રહેશે.

  • ચીફ જનરલ મેનેજર, ઇન્ડીયન બેંક, કોર્પોરેટ ઓફિસ, HRM વિભાગ, ચેન્નઇ, તમિલનાડુ
જાહેરાતઅહી ક્લિક કરો

By Mitesh Parmar

મિતેશ પરમાર એક શિક્ષણપ્રેરક વક્તા (Educational Speaker) છે અને તેમને ત્રણ વર્ષનો અનુભવો છે. તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમને યોગ્ય દિશામાં પ્રોત્સાહિત કરે છે. મિતેશ પરમાર બી.કોમના વિદ્યાર્થી છે અને સાથે એક ઉદ્દીપક ઇન્ફ્લુએન્સર તરીકે પણ જાણીતા છે. તેમની પ્રેરણાદાયક વાતો અને માર્ગદર્શન અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *