વ્હાલી દીકરી યોજના 2025: જો તમારા ઘરમાં પણ દીકરીનો જન્મ થયો છે તો તમારા દીકરી ના સારા ભવિષ્ય માટે સરકાર દ્વારા એક નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ “વ્હાલી દીકરી યોજના” રાજ્યની દીકરીઓના શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય માટેનો એક અતિ મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે – દીકરીઓનો જન્મ પ્રોત્સાહિત કરવો, બાલવિવાહ રોકવું, અને શિક્ષણ દ્વારા દીકરીઓને સશક્ત બનાવવી.

Vhali Dikri Yojana વ્હાલી દીકરી યોજના
| વિગતો | માહિતી |
|---|---|
| યોજના નામ | વ્હાલી દીકરી યોજના (Vhali Dikri Yojana) |
| શરૂ કરનાર વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર |
| હેતુ | દીકરીઓના જન્મને પ્રોત્સાહિત કરવો, શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય આપવી |
| લાભાર્થી | ગુજરાત રાજ્યની પ્રથમ બે દીકરીઓ |
| સહાય રકમ | કુલ ₹1,10,000 (તબક્કાવાર) |
| શરૂ થયેલ વર્ષ | 2019 |
| રાજ્ય | ગુજરાત |
| સહાય વિતરણ તબક્કા | જન્મ સમયે ₹4,000 પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે ₹6,000 18 વર્ષની ઉંમરે ₹1,00,000 |
| જરૂરી દસ્તાવેજો | દીકરીનો જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રહેઠાણ પુરાવો, બેંક પાસબુક, આવક પ્રમાણપત્ર |
| અધિકૃત વેબસાઇટ | https://wcd.gujarat.gov.in/ |
| સંપર્ક વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન તેમજ ઑફલાઇન બંને રીતે શક્ય |
| યોજના લાભ | દીકરીના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન |
Read Also: પ્રધાન મંત્રી આવાસ યોજના 2025 : પોતાનું ઘર આપતી સરકારની મહત્ત્વપૂર્ણ યોજના
વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ
- દીકરીનો જન્મ વધારવો અને જાતિ અસમાનતા દૂર કરવી.
- દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું.
- આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીના ઉછેરમાં સહાય આપવી.
- દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવી.
વ્હાલી દીકરી યોજના હેઠળ મળતી સહાય
- જન્મ સમયે: ₹4,000 ની સહાય.
- પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે: ₹6,000 ની સહાય.
- દસમા ધોરણ પછી (18 વર્ષની ઉંમરે): ₹1,00,000 ની સહાય.
આ રીતે સરકાર દ્વારા કુલ ₹1,10,000 ની સહાય દીકરીના નામે આપવામાં આવે છે.
આ યોજના નો લાભ કોણ લઈ શકે ?
- ગુજરાત રાજ્યના રહેવાસી પરિવારો.
- પરિવારની પ્રથમ બે દીકરીઓને જ આ યોજના હેઠળ લાભ મળશે.
- પરિવારની વાર્ષિક આવક ₹2,00,000 સુધી હોવી આવશ્યક.
- દીકરીના જન્મનો પ્રમાણપત્ર ફરજિયાત.
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમે્ટ્સ
- દીકરીનો જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનો આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બેંક પાસબુકની નકલ
- આવક પ્રમાણપત્ર
- દીકરીનો ફોટોગ્રાફ
ઓનલાઈન અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ https://wcd.gujarat.gov.in/ પર જાવ.
- “વ્હાલી દીકરી યોજના” વિકલ્પ પસંદ કરો.
- અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો.
- સબમિટ બટન ક્લિક કરીને અરજી પૂર્ણ કરો.
વ્હાલી દીકરી યોજનાના ફાયદા
- દીકરીના જન્મને પ્રોત્સાહન મળે છે.
- શિક્ષણ માટે આર્થિક સુરક્ષા મળે છે.
- બાલવિવાહમાં ઘટાડો થાય છે.
- મહિલા સશક્તિકરણને બળ મળે છે.
- દીકરીને આત્મનિર્ભર બનાવવાનો માર્ગ ખુલ્લો થાય છે.
| ફોર્મ ભરવા માટેની લિંક | અહી ક્લિક કરો |
Read Also: મફત સિલાઈ મશીન યોજના 2025 | Free Silai Machine Yojana
અમારા સાથે જોડાઓ
| Telegram | Click Here |
| Click Here | |
| Click Here | |
| Click Here | |
| Click Here | |
| Sharechat | Click Here |