ONGC દ્વારા ભરતી 2025: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જે મિત્રો ONGC માં નોકરી કરવા ઈચ્છતા હોય તેવા મિત્રો માટે આ એક સારી તક છે. આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. ONGC ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની અંત્તિમ તારીખ વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.
ઓએનજીસી દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2025 છે.

ONGC Recruitment 2025
| ભરતી નું નામ | ONGC Recruitment 2025 |
| પોસ્ટ | Apprentice |
| કુલ જગ્યા | 2623 |
| વય મર્યાદા | 18 થી 24 વર્ષ |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| છેલ્લી તારીખ | 19/11/2025 |
| વેબસાઈટ | ongcindia.com |
પોસ્ટ નું નામ અને કુલ જગ્યા
- પોસ્ટ નું નામ : Apprentice
- કુલ જગ્યા : 2623
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ટ્રેડ ડિપ્લોમા, 3 વર્ષનો Engineering ડિપ્લોમા ક્ષેત્રમાં સ્નાતક કરેલ હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
- ઓછામાં ઓછી વય મર્યાદા: 18 વર્ષ
- વધુમાં વધુ વય મર્યાદા: 24 વર્ષ
- SC / ST : મહત્તમ : 29 વર્ષ
- OBC : મહત્તમ : 27 વર્ષ
- વિકલાંગ : મહત્તમ : 34 વર્ષ
પસંદગી પ્રક્રિયા
ONGC ભરતી માટે પસંદગી પ્રક્રિયા માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. ઈન્ટરવ્યુ આધારિત પસંદગી કરવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોવ તો ઓનલાઇન અરજી કરી શકો છો.
- વેબસાઈટ : apprenticeshipindia.gov.in
- Apply Online પર ક્લિક કરો
- જરૂરી માહિતી ભરો.
- ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો.
| સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
| ફોર્મ ભરો | અહી ક્લિક કરો |
Excited
Viju
Prasar Bharti Recruitment 2025: જો તમે પણ દૂરદર્શન કેન્દ્ર માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. પ્રસાર ભારતી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ન્યુઝ એંકર ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની અંત્તિમ તારીખ વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.
16/11/2025 November
Hitesh thorat