મહેમદાવાદ નગરપાલિકા દ્વારા ભરતી 2025: મળશે 30,000 રૂપિયા પગાર

મહેમદાવાદ નગરપાલિકા દ્વારા ભરતી 2025: જો તમે પણ નગરપાલિકામાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સારી તક છે. મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સિટી મેનેજર ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે કુલ જગ્યા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

નગરપાલિકામાં નોકરી કરવા માટે સુવર્ણ તક: સિટી મેનેજર તરીકે જો તમે પણ નોકરી કરવા માંગતા હોય તો આ ભરતી તમારા માટે યોગ્ય છે. જાણો આ ભરતી અંગેની માહિતી અને અરજી કરવાની રીત.

Mahemdavad Nagarpalika Recruitment 2025

Mahemdavad Nagarpalika Recruitment 2025

ભરતીમહેમદાવાદ નગરપાલિકા ભરતી 2025
પોસ્ટસિટી મેનેજર
જગ્યા01
પગાર30,000/-
લાયકાતજાહેરત વાંચો
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યું
ઈન્ટરવ્યુ તારીખ19/11/2025

પોસ્ટ અંગેની માહિતી

આ ભરતી સિટી મેનેજર ની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. જો તમે પણ યોગ્ય લાયકાત ધરાવો છો તો આ ભરતી માં અરજી કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર નીચે મુજબના વિષયોમાંથી કોઈ એકમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે:

  • B.E / B.Tech (IT / Computer)
  • M.E / M.Tech (IT / Computer)
  • B.Sc / M.Sc (IT)
  • BCA / MCA

👉 સાથે સાથે કમથી કમ ૧ વર્ષનો ડિગ્રી પછીનો અનુભવો ફરજિયાત છે.

પગાર અને લાભ

  • માસિક પગાર: રૂ. 30,000/-
  • કરાર સમયગાળો: ૧૧ મહિના
  • પસંદગી: વૉક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા

ઈન્ટરવ્યુની વિગતો

  • તારીખ: ૧૮ નવેમ્બર ૨૦૨૫
  • સમય: બપોરે ૧૨:૦૦ કલાકે
  • સ્થળ: મહેમદાવાદ નગરપાલિકા કચેરી ખાતે
જાહેરાત વાંચોઅહી ક્લિક કરો

By Mitesh Parmar

મિતેશ પરમાર એક શિક્ષણપ્રેરક વક્તા (Educational Speaker) છે અને તેમને ત્રણ વર્ષનો અનુભવો છે. તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમને યોગ્ય દિશામાં પ્રોત્સાહિત કરે છે. મિતેશ પરમાર બી.કોમના વિદ્યાર્થી છે અને સાથે એક ઉદ્દીપક ઇન્ફ્લુએન્સર તરીકે પણ જાણીતા છે. તેમની પ્રેરણાદાયક વાતો અને માર્ગદર્શન અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ચૂક્યા છે.

One thought on “મહેમદાવાદ નગરપાલિકા દ્વારા ભરતી 2025: મળશે 30,000 રૂપિયા પગાર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *