પીએમ કિસાન 21 મો હપ્તો 2025: ભારત સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM KISAN YOJANA) અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત ₹2000 નો હપ્તો આપવામાં આવે છે. આ યોજનાની 21મો હપ્તો જલ્દી જ ખેડૂતોના ખાતામાં જમા થવાની છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો તો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે તપાસી લો. PM Kisan 21 માં હપ્તા અંગેની માહિતી કેવી રીતે મેળવવી ? આ યોજનાનો હેતુ શું છે ? તેના ફાયદા અને લિસ્ટમાં તમારું નામ છે કે નહિ કેવી રીતે ચેક કરવું.

PM Kisan Yojana Overview (2025)
| યોજના નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
|---|---|
| શરૂ વર્ષ | 2019 |
| કુલ કિસ્ત | 21મી કિસ્ત (નવેમ્બર 2025) |
| લાભાર્થી | નાના અને મધ્યમ સ્તરના ખેડૂત |
| સહાય રકમ | ₹6000 પ્રતિ વર્ષ (₹2000 પ્રતિ કિસ્ત) |
| અધિકૃત વેબસાઇટ | pmkisan.gov.in |
Read Also: હવે ઘેર બેઠાં ચૂંટણી કાર્ડ માં સુધારો કરો | Voter ID Online Correction 2025
PM Kisan Yojana શું છે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને મધ્યમ સ્તરના ખેડૂતોને વર્ષના ₹6000 ની મદદ સરકાર દ્વારા સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે – દરેક કિસ્ત ₹2000 ની હોય છે.
PM Kisan 21મી હપ્તો 2025 તારીખ
સરકાર દ્વારા મળેલી માહિતી મુજબ, 21મી હપ્તો 2025 ના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. આ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે માહિતીનું વેરીફિકેશન ચાલી રહ્યું છે
તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે તપાસશો:
- 👉 https://pmkisan.gov.in વેબસાઇટ ખોલો.
- હોમ પેજ પર “Beneficiary List” પર ક્લિક કરો.
- તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
- ત્યારબાદ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે તપાસો
eKYC કરાવવું જરૂરી છે:
જો તમારું eKYC પૂરું નથી, તો 21મી કિસ્ત રોકાઈ શકે છે. eKYC કરાવવાની પ્રક્રિયા:
- https://pmkisan.gov.in પર જાઓ.
- હોમ પેજ પર “eKYC” વિકલ્પ પસંદ કરો.
- આધાર નંબર નાખી OTP વેરીફિકેશન કરો.
PM Kisan Yojanaના ફાયદા:
- ખેડૂતોને સીધી આર્થિક સહાય મળે છે.
- ખેતી માટે જરૂરી બીજ, ખાતર, સાધનો ખરીદવામાં મદદરૂપ.
- સરકાર તરફથી સીધી ટ્રાન્સફર (DBT) મારફતે પારદર્શક વ્યવસ્થા.
- ગામડામાં આર્થિક સ્થિરતા લાવવા સહાયક.
21મો હપ્તો સંબંધિત તાજા અપડેટ્સ:
- કિસ્ત જમા થતી વખતે મોબાઈલ પર SMS સૂચના મળશે.
- જો તમારું નામ લિસ્ટમાં નથી તો તમારા તાલુકા કૃષિ અધિકારીનો સંપર્ક કરો.
- eKYC અને બેંક ખાતાની માહિતી યોગ્ય રાખવી જરૂરી છે.
| ચેક કરો | અહી ક્લિક કરો |
Read Also: Aadhar Update 2025: હવે ઘેર બેઠા તમાંરા આધાર કાર્ડમાં સુધારો કરાવો